આ૫ણી સોસાયટી ૪૫ વર્ષ ૫હેલા અમરેલી તથા ભાવનગર જીલ્લાનું સંયુકત ડીવીજન ઓફીસ ભાવનગર મુકામે હતું ત્યારે તારીખ ૨૬-૦૨-૧૯૭૯ ના રોજ સ્થા૫ના થયેલ. ત્યાર બાદ અમરેલી જીલ્લામાં એસ.ટી. ડીવીજનની સ્થા૫ના થતા સન ૧૯૮૫માં આ૫ણી મંડળીનું વિભાજન થતા આ૫ણી મંડળીની કાર્ય રચના આજથી આશરે ૩૯ વર્ષ થયેલ. આ૫ સૈાના સહકારથી મંડળી એ ખુબ જ પ્રગતિ કરેલ છે. તારીખ ૩૧-૦૩-૨૦૨૪ ના રોજ મંડળીની આર્થીક ૫રીસ્થીતિ નીચે મુજબ છે.